ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ બધા પૂછશે!

માર્કેટમાં મળતી કેમિકલ પ્રોડક્ટ્સ સ્કિન પર એટલી અસર કરતા નથી. જો તમારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે, તો તમે કન્ટેન્ટ ક્રિએટર દ્વારા સૂચવેલા નારંગીના ઉપાયનો ઉપયોગ કરી શકો છો.

Glow-Boosting Skincare Hack | Vitamin C and Mandarin | Be Beautiful India

ગ્લોઈંગ સ્કિન કોને નથી જોઈતી? આજકાલ, દરેક વ્યક્તિ, પછી ભલે તે પુરુષો હોય કે સ્ત્રીઓ, પોતાની સ્કિન પર કુદરતી ચમક ઇચ્છે છે. આ પ્રાપ્ત કરવા માટે, તેઓ વિવિધ ક્રીમ અને પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. 

Happy orange Photos - Download Free High-Quality Pictures | Freepik

માર્કેટમાં મળતી કેમિકલ પ્રોડક્ટ્સ સ્કિન પર એટલી અસર કરતા નથી. જો તમારી સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે, તો તમે કન્ટેન્ટ ક્રિએટર દ્વારા સૂચવેલા નારંગીના ઉપાયનો ઉપયોગ કરી શકો છો.

Women Fitness| A Wholesome Guide to Women Health & Wellness

તાજતેરમાં ક્રિએટર પ્રાચીએ તેના ઇન્સ્ટાગ્રામ વિડિઓમાં નારંગીની છાલનો ઉપયોગ કરવાની ત્રણ અલગ અલગ રીત છે. આ ટિપ્સ ચહેરા પર કુદરતી ચમક લાવશે અને ખીલની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. 

Glowing Skin GIFs - Find & Share on GIPHY

નારંગીની છાલ સ્કિન માટે કેવી રીતે ફાયદાકારક છે?

નારંગીની છાલમાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો ભરપૂર માત્રામાં હોય છે. તે સ્કિનને ઊંડે સુધી સાફ કરવામાં, ખીલ ઘટાડવામાં અને તેની કુદરતી ચમક વધારવામાં મદદ કરી શકે છે.

Woman healthy makeup citrus face orange fresh care model natural hairstyle  color beauty portrait | Premium AI-generated image

ઓ મૃત ત્વચાને દૂર કરે છે અને કોલેજનને વધારે છે. જો નારંગીની છાલનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે સ્કિનને ઘણી સમસ્યાઓથી બચાવી શકે છે. અહીં જાણો નારંગીની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો?

નારંગીની છાલનો પાવડર બનાવો 

🍊✨ 5 Best Homemade Orange Peel Masks for Glowing Skin Naturally 🌿💛 –  Ayouthveda

સૌપ્રથમ નારંગીની ઘણી છાલ એકત્રિત કરો. નારંગીની છાલને સૂકવવા માટે તડકામાં મૂકો. નારંગીની છાલ સુકાઈ જાય પછી તેને મિક્સરમાં નાખો. આ છાલને મિક્સરમાં સારી રીતે પીસી લો અને પાવડર તૈયાર છે. જો તમે ખીલ, પિગમેન્ટેશન અને કાળા ડાઘથી પીડાતા હોવ અને ક્લિયર સ્કિન ઇચ્છતા હોવ, તો તમે ઘરે એક ઉત્તમ માસ્ક બનાવી શકો છો.

Oranges for skin: 7 effective ways to get a glass-like look | HealthShots

એક બાઉલમાં ૧ ચમચી મુલતાની મિટ્ટી, ૧ ચમચી નારંગીની છાલનો પાવડર, ૧ ચમચી એલોવેરા જેલ અને થોડું ગુલાબજળ એમ બધી સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવો, તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે રહેવા દો અને પછી ચહેરો ધોઈ લો.

Orange skin care Photos - Download Free High-Quality Pictures | Freepik

સૌ પ્રથમ નારંગીની છાલના પાવડરમાં ગુલાબજળ મિક્સ કરો, તેમાં ૧ ચમચી ગ્લિસરીન ઉમેરો, છેલ્લે, તમારે ૧ અથવા ૨ વિટામિન E કેપ્સ્યુલ્સ પણ ઉમેરવાની જરૂર છે અને બધી સામગ્રી મિક્સ કરીને વિટામિન સી સીરમ તૈયાર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *