મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા!

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને દેશો વચ્ચે ક્યારે યુદ્ધ શરૂ થશે તે સ્પષ્ટ નથી. એક તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેહરાનને સતત ધમકીઓ આપી રહ્યા છે, અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાની લશ્કરી તૈયારીઓને સક્રિય રીતે મજબૂત બનાવી રહ્યું છે.

যুক্তরাষ্ট্র–ইরান কে কী চায়, আর কতটা কাছে 'যুদ্ধ'

ઈરાનના લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરામિનિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, ‘જો ઈરાન પર હુમલો કરવામાં આવશે, તો ઈરાન તરત જ બદલો લેશે. યુદ્ધ બે કલાક પણ નહીં ચાલે. યુએસ એરક્રાફ્ટ કેરિયર્સમાં ઘણી નબળાઈઓ છે અને તે અમારી મધ્યમ-અંતરની મિસાઇલોની રેન્જમાં આવે છે.’

Akraminia appointed as Iranian Army spokesperson - ISNA

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘ખૂબ મોટી અને શક્તિશાળી સેના ઈરાન તરફ આગળ વધી રહી છે, આશા રાખું છું કે ઉપયોગ કરવાની નોબત ન આવે.’

US Carrier Lincoln Enters Gulf | Trump Warns Iran on Nuclear Deal

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘હાલમાં એક મોટો નૌકાદળનો કાફલો ઈરાન માટે રવાના થયો છે. આ કાફલો વેનેઝુએલાને મોકલવામાં આવેલા કાફલા કરતા મોટો છે. ઈરાને ડીલ કરવી જોઈએ, અને જો તે નહીં થાય, તો પરિસ્થિતિ પર વિચાર કરવામાં આવશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *