ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ અંતર્ગત ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતોના પરિણામો પર બધાની નજર રહેશે.

Gujarat Election Results Live: Bhaskars Satta Ki Semi-Final Coverage

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ૨૬ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ થયું હતું. જેનું પરિણામ આજે ૨૮ એપ્રિલ ૨૦૨૬, મંગળવારના દિવસે સવારે ૦૮:૦૦ વાગ્યાથી આવવાનું શરૂ થઈ જશે. ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતોના પરિણામો પર બધાની નજર રહેશે. 

Gujarat Local Body Election 2026 Voting Live: 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 42  ટકા મતદાન, નવસારી જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 48 ટકા મતદાન | Gujarat Local  Body Election 2026 Voting Live Updates ...

રાજ્યની અંદાજે ૧૦ હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમ મશીનોમાં કેદ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરિણામો જાહેર થશે.

gujarat local body elections 2026 polling bjp wins 733 seats unopposed aap  congress | Gujarat Local Body Polls 2026: गुजरात में आज डाले जा रहे हैं  वोट, भाजपा ने पहले ही ले

૭૩૦ બેઠકો પહેલાથી જ બિનહરીફ બની 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો મંગળવારે આવવાના છે. જોકે આ પહેલા જ ભાજપે ભાજપે ૭૩૦ જેટલી બેઠકો બિનહરીફ જીતીને મેદાન મારી લીધું હતું.  ભાજપ સૌથી વધારે સીટો જીતશે તેવો અંદાજ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેટલી બેઠકો જીતશે તેના પર બધાની નજર છે. 

Rajkot 51% Turnout, Jamnagar 57% | Saurashtra Election Equations Shift

રાજ્યમાં સરેરાશ ૫૭.૦૮ % જેટલું મતદાન

રાજ્યમાં સરેરાશ ૫૭.૦૮ % જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં મહાનગરપાલિકાઓમાં ૪૯.૧૪ % મતદાન, નગરપાલિકામાં ૫૯.૮૧ %, જિલ્લા પંચાયતોમા  ૬૧.૮૩ % અને તાલુકા પંચાયતોમાં ૬૨.૦૫ % મતદાન થયું હતું.

Gujarat Local Body Elections 2026: Voting on April 26, Results on April 28;  Model Code of Conduct Comes into Force | Dailyhunt

૭૩૦ બેઠકો પહેલાથી જ બિનહરીફ બની

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે મંગળવારે આવવાના છે. જોકે આ પહેલા જ ભાજપે ભાજપે ૭૩૦ જેટલી બેઠકો બિનહરીફ જીતીને મેદાન મારી લીધું હતું. ભાજપ સૌથી વધારે સીટો જીતશે તેવો અંદાજ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કેટલી બેઠકો જીતશે તેના પર બધાની નજર છે. 

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું આજે પરિણામ

ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો તથા ૨૬૦ તાલુકા પંચાયતો માટે મતદાન રવિવારે થયું હતું. હવે બધાની નજર પરિણામ પર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ૨૮ એપ્રિલને મંગળવારના રોજ જાહેર થશે. સવારે ૦૮:૦૦ વાગ્યાથી ચુસ્ત સુરક્ષા વચ્ચે મતગણતરી થશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *