ગુજરાત સરકારે એક સાથે ૭૨ આઈએએસ અધિકારીઓની સામૂહિક બદલી કરી

આખા ગુજરાતમાં કૂલ ૭૨ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે સાથે સાથે નવી નિમણૂકો પણ કરતા અનેક જિલ્લાઓને નવા કલેક્ટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા કમિશ્નરો મળશે.

Gujarat Government Transfers 72 Ias Officers Many Collectors Districts  Replaced - गुजरात में बड़ा फेरबदल! सरकार ने एक साथ 72 IAS अधिकारियों का  किया ट्रांसफर, नई नियुक्तियों के दिए ...

ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે આજે બુધવારે વહેલી સવારે જ મોટો નિર્ણય લીધો હતો. GAD દ્વારા સવાર સવારમાં જ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. આખા ગુજરાતમાં કૂલ ૭૨ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે સાથે સાથે નવી નિમણૂકો પણ કરતા અનેક જિલ્લાઓને નવા કલેક્ટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા કમિશ્નરો મળશે.

72 Bureaucrats Entrusted With New Responsibilities in Gujarat - North Block  South Block

GAD એ દ્વારા જાહેર કરેલા બદલીના નોટિફિકેશન પ્રમાણે  અમદાવાદના જિલ્લા કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સમાં સ્પેશિયલ કમિશ્નર તરીકે નિમાયા છે.જ્યારે ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણા હવે GEDA (ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજજન્સી) ના ડિરેક્ટર તરીકે ફરજ બજાવશે. નર્મદા-રાજપીપળાના કલેક્ટર સંજય મોદીને ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સોસાયટી (GSTDREIS) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક મળી છે.

Gujarat IAS Transfers: 72 Officers Reshuffled; New Collectors Appointed

જાહેર થયેલા આદેશ મુજબ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડી.એન. મોદીનું ગાંધીનગર વિકાસ કમિશનર તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. અમદાવાદ કલેક્ટર સુજીત કુમારને સ્ટેટ ટેક્સના સ્પેશિયલ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે. સુરત કલેક્ટર ડૉ. સૌરભ પારધીને સિવિલ સપ્લાયઝ વિભાગના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે ભરુચ કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ના ડિરેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે. 

Gujarat Government Transfers 16 IAS Officers in Major Bureaucratic  Reshuffle - THE NEWSMAN OF INDIA.COM - THE NEWSMAN OF INDIA.COM

રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બદલી

મ્યુનિસિપલ કોર્પોરેશન નવા કમિશ્નરનું નામ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે. એસ. પ્રજાપતિ, આઈએએસ
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દીપેશ કેડિયા, આઈએએસ
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રભવ જોષી, આઈએએસ
નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કિરણ બી. ઝવેરી, આઈએએસ
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન શાલિની દુહન, આઈએએસ
વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન એન. એફ. ચૌધરી, આઈએએસ
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે.કે. જાદવ, આઈએએસ
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન બી.ડી. દવેરા, આઈએએસ
નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન જયેશકુમાર બી. ઉપાધ્યાય, આઈએએસ
મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન સંગીતા રાયાણી, આઈએએસ
આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન આર.એન. ડોડિયા, આઈએએસ

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *