અફઘાનિસ્તાન સામેની બીજી વન ડેમાં ભારત ૪૯.૫ ઓવરમાં ૪૦૨ રનમાં ઓલઆઉટ. અફઘાનિસ્તાનને જીતવા માટે ૪૦૩ રનનો પડકાર મળ્યો. શુભમન ગિલ અને ઇશાન કિશનની સદી

બીજી વન ડેમાં ભારતે આપેલા 403 રનના પડકાર સામે અફઘાનિસ્તાને ૨૭ ઓવરમાં ૪ વિકેટે ૧૫૦ રન બનાવી લીધા છે. આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.
![]()
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત :
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, ગૂરનુર બરાર, પ્રિન્સ યાદવ.

અફઘાનિસ્તાન :
રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝાદરાન, સેદીકુલ્લાહ અટલ, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દાર્વિશ રાસુલી, રાશિદ ખાન, મોહમ્મદ સલીમ, અલ્લાહ ગઝનફર, નાંગેયાલા ખારોટી, બિલાલ સામી.
