આઇસીઆઇએમઓડી ની ચેતવણી

હિન્દુ કુશ પર્વતમાળાની હિમ નદીઓ પીગળતાં બે અબજ લોકોને પીવાનું પાણી નહીં મળે

હિન્દુ કુશ પર્વતમાળાની હિમ નદીઓ પીગળતાં બે અબજ લોકોને પીવાનું પાણી નહીં મળે : ICIMODની ચેતવણી

હિમાલયની હિન્દુ કુશ પર્વતમાળામાંની વિશાળ હિમનદીઓ બહુ ઝડપભેર પીગળી રહી છે. આથી હિન્દુ કુશ પર્વતમાળામાંથી વહેતી ૧૨ નદીઓના તટ પ્રદેશ પર રહેતાં લગભગ બે અબજ લોકો માટે પીવાના પાણીની તીવ્ર તંગી સર્જાઈ શકે છે. ગંગા, બ્રહ્મપુત્રા, સિંધુ, સાલ્વીન, મેકોન્ગ, યાંગત્ઝે, યલો, અમુ દર્યા, તરીમ જેવી ૧૨ નદીઓ ભારત સહિત એશિયાના ૧૬ દેશોમાંથી વહીને ૨૪ કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે.

Himalayan snowfall hits 23-year low Triggering water crisis for 200 crore  people; Ganga-Yamuna levels expected to drop

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *