ડૉ. કે.એલ.એન.રાવને બનાવાયા ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી

ગુજરાતના ડીજીપી વિકાસ સહાયનું એક્ટેન્શન પૂર્ણ થતાં આજે તેઓ નિવૃત્ત થયા છે.

Gujarat DGP Vikas Sahay is superannuating by this month end. He is a 1989  batch IPS officer of Gujarat cadre.

ત્યારે ડૉ કે.એલ.એન. રાવને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી બનાવાયા છે.  હાલ કે. એલ.એન.રાવ સીઆઈડી ક્રાઈમમાં કાર્યરત છે.

Gujarat New DGP Appointment Update; KLN Rao Lead Race Replace Vikas Sahay |  નવા DGP તરીકે ડો.કે.એલ.એન. રાવ લગભગ નક્કી: ટૂંક સમયમાં જ થઈ શકે છે સત્તાવાર  જાહેરાત, 31મી ડિસેમ્બરે ...

ડો.કે.એલ.એન. રાવ ૧૯૯૨ ની બેંચના આઈપીએસ અધિકારી છે તેમજ નિવૃત્તિને ૨૨ મહિનાનો સમય બાકી છે ત્યારે તેમણે ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી ની જવાબદારી સોંપવામાં આવી છે.

2026 Happy New Year Sticker - 2026 Happy new year 2026 happy new year -  Discover & Share GIFs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *