એક જ મહિનામાં ફુગ્ગો ફૂટ્યો?

સાઉદી-પાકિસ્તાન-તૂર્કિયેના ‘ઇસ્લામિક નાટો’માં પડી ગઈ મોટી તિરાડ!

એક જ મહિનામાં ફુગ્ગો ફૂટ્યો? સાઉદી-પાકિસ્તાન-તૂર્કિયેના 'ઇસ્લામિક નાટો'માં પડી ગઈ મોટી તિરાડ!

સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલા કહેવાતા ‘ઇસ્લામિક નાટો’ અથવા ‘મક્કા પેક્ટ’નું ભવિષ્ય મહિનો પૂરો થતાં જ જોખમમાં મુકાઈ ગયું છે. ગત ૭ ઓગસ્ટે મક્કામાં સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કિયે વચ્ચે એક ત્રિપક્ષીય સંરક્ષણ સમજૂતી થઈ હતી, જેની શરત મુજબ ત્રણેયમાંથી કોઈપણ દેશ પર હુમલો ત્રણેય પર હુમલો ગણાશે. પરંતુ હાલમાં જ્યારે સાઉદી અરેબિયા પર ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓ હુમલા કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાન ઈરાનને નારાજ કરવાના ડરે યમન અને હૂથીઓ પર કાર્યવાહી કરવાનું ટાળી રહ્યું છે.

Saudi Energy Group Signs Landmark Oil, Gas Agreements With Afghanistan -  The Media Line

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *