ગાંધીનગર મ.ન.પા.ની ચૂંટણીની જાહેરાત

૧૧ ઓક્ટોબરે મતદાન, ૧૩ મીએ જાહેર થશે પરિણામ.

Breaking News : ગાંધીનગર મનપા ચૂંટણીને લઈને મોટા સમાચાર, આ તારીખે મતદાન  યોજાવાની સંભાવના, જુઓ Video

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે (૧૬ સપ્ટેમ્બર) સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે આજે બુધવારે સાંજે પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો, જેની સાથે જ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલી બની ગઈ છે.

Gandhinagar Municipal Corporation

ગાંધીનગરમાં મહાનગર પાલિકા(જીએમસી)ની ચૂંટણી તારીખો જાહેર કરાઈ છે, ત્યારે જીએમસી ની ૪૪ બેઠક પર ચૂંટણી યોજાશે. જાણો ચૂંટણી સંબંધિત અગત્યની તારીખ.

Gandhinagar Municipal Corporation Election Results 2026 LIVE: BJP  dominates, sweeps major seats | India News | Zee News

ચૂંટણી કાર્યક્રમની મુખ્ય વિગતો:

  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ: ૨૬ સપ્ટેમ્બર
  • ફોર્મ પરત ખેંચવાની તારીખ: ૨૯ સપ્ટેમ્બર
  • મતદાનની તારીખ: ૧૧ ઓક્ટોબર
  • મતગણતરી અને પરિણામ: ૧૩ ઓક્ટોબર

image.png

ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ગાંધીનગરનું રાજકારણ ગરમાયું છે. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને સંભવિત ઉમેદવારો દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેવાયું છે. આગામી દિવસોમાં ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને પ્રચારના ધમધમાટ સુધીની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે.

 

કલ્પેશ એન લીંબાસિયા

વિશ્વ સમાચાર રિપોર્ટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *