પ્રધાનમંત્રી મોદી આજે આઈઆઈટી દિલ્હીના ૫૭ મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે

પ્રધાનમંત્રી મોદી આજે આઈઆઈટી દિલ્હીના ૫૭ મા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઈઆઈટી…

અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર ડોંગરે વચેટિયા સાથે લાંચ લેતા ઝડપાયા

અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર આનંદરાવ ડોંગરે અને તેમના વચેટિયા ભાવસિંહ પ્રતાપભાઈ ઝાલાને…

નખ કેમ ચાવીએ છીએ?

નખ ચાવવાની આદત આ બીમારીઓ થઈ શકે છે, જાણો આદત છોડવાની રીત ઘણા લોકો એવા છે…

આજનું રાશિફળ, ૦૮ ઓગસ્ટ ૨૦૨૬

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૦૮-૦૮-૨૦૨૬ વારઃ શનિવાર તિથિ : અષાઢ, વદ દશમ નક્ષત્ર…

ગુજરાતમાં ૪૮ કલાક વરસાદની આગાહી

ઉત્તર ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે(આઇએમડી)…

એફસીઆરએ મુદ્દે ભારતે યુએસને પાઠ ભણાવ્યો

‘અમેરિકા પણ વિદેશી ફંડિંગનું નિયમન કરે છે’ ભારતના પ્રસ્તાવિત બિલ એફસીઆરએ અંગે અમેરિકાના સાંસદ રાઇલી મૂરેએ…

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની ચોખવટ

‘એસસી/એસટી પર ‘ક્રિમી લેયર’ લાગુ નથી, તે ફક્ત ઓબીસી-એસઈબીસી માટે…’ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક મહત્ત્વપૂર્ણ…

જાણો આરબીઆઈ ના નવા નિયમ

હવે હપ્તો નહીં ભરો તો બેંકો મોબાઇલ-લેપટોપ લોક કરી શકશે હપ્તા (ઈએમઆઈ) પર સ્માર્ટફોન, ટેબ્લેટ કે…

કળિયુગમાં સૌથી વધુ પ્રભાવશાળી છે મહાદેવના આ બે મંદિર

ભારત ભૂમિ પર ભગવાન શિવના અનેક પવિત્ર ધામો આવેલા છે. પવિત્ર શ્રાવણ મહિનામાં કરોડો ભક્તો શિવધામો…

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન બાળકોની કિલકારીથી ગુંજી ઉઠ્યું

સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના નાનાં બાળકોની ચિંતા વિના નિષ્ઠાપૂર્વક કામગીરી કરી શકે…