ગુજરાતમાં એકસાથે ૩ સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ભલે ધીમી હોય, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદી માહોલ…

સુરતમાં અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના શોના નામે ૧.૪૧ કરોડની છેતરપિંડી

સુરતમાં બોલિવૂડ કલાકારોના નકલી લાઈવ શોના નામે રૂ. ૧.૪૧ કરોડની છેતરપિંડી આચરનાર મુંબઈના ઠગની ઉત્રાણ પોલીસે…

ઘરના ધાબે તુલસીનો છોડ હોય તો સાવધાન!

૩ ભૂલ એટલી ભારે પડશે કે ઘરમાં મુસીબતની લાઈન લાગશે આજના આધુનિક સમયમાં જ્યાં લોકો એપાર્ટમેન્ટ…

આજનું રાશિફળ, ૨૮ જૂન ૨૦૨૬

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૨૮-૦૬-૨૦૨૬ વારઃ રવિવાર તિથિ : જેઠ, સુદ ચૌદશ નક્ષત્ર…

રાજકોટ: અખાદ્ય મલાઈ અને ગંભીર અનિયમિતતા બદલ ત્રણ ડેરી સીલ

રાજકોટમાં ફૂડ સેફ્ટી વિભાગે પનીરના ઉત્પાદન અને વિતરણ કરતી ત્રણ પેઢીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી…

અમિત શાહે ગાંધીનગરથી ‘ભારત ટેક્સી’ નો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં સહકારિતા-આધારિત મોબોલિટી પ્લેટફોર્મ “ભારત ટેક્સી” નો ગુજરાતમાં શુભારંભ કર્યો.…

દેડિયાપાડામાં ૧૦૮ ના કર્મચારીઓ બન્યા તારણહાર

વરસાદ-કાદવ વચ્ચે દર્દીને ઝોળીમાં ઉપાડી હોસ્પિટલ દોડ્યા! નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન સેવા નિભાવવી કેટલી…

ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે

બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ જાહેર કાર્યક્રમો, વિકાસલક્ષી બેઠકો અને જનસંપર્ક કાર્યક્રમોમાં…

૧૦ કલાકમાં ૧૬ રાજ્યોમાં જોરદાર વરસાદની ચેતવણી

આજનું હવામાન: હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ગુજરાત…

શનિ ત્રયોદશી : ભૂલથી પણ ન ખરીદતા આ વસ્તુઓ નહીંતર શનિદેવના પ્રકોપનો કરવો પડશે સામનો

શનિ ત્રયોદશી આ વર્ષે ૨૭ જૂન, શનિવારના રોજ ઉજવાશે. આ દિવસને શનિ પ્રદોષ તરીકે પણ ઓળખવામાં…