આજનું રાશિફળ, ૨૭ જૂન ૨૦૨૬

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૨૭-૦૬-૨૦૨૬ વારઃ શનિવાર તિથિ : જેઠ, સુદ તેરશ નક્ષત્ર…

એસ જી હાઇવે પર નશામાં ધૂત નબીરાઓનો આતંક

એક પછી એક ૪ વાહનો વચ્ચે અકસ્માત અને ભીષણ આગ ગાંધીનગરના એસ.જી. હાઇવે પર સરગાસણ બ્રિજ…

માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા લોકોના જીવ બચાવવા માટે સુપ્રીમ કોર્ટના પાંચ મુખ્ય નિર્દેશો

સુપ્રીમ કોર્ટે અકસ્માતનો ભોગ બનેલા લોકોના જીવ બચાવવા માટે એક વ્યાપક ટ્રોમા કેર સિસ્ટમની માંગ કરી…

અમદાવાદ એરપોર્ટમાં બે વિમાન અથડાતા રહી ગયા!

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટેક્સી વેમાં બે વિમાન સામ-સામે આવી જતાં મોટી દુર્ઘટના થવાનું…

સોમનાથ મંદિરના સર્વે રિપોર્ટને લઈને હાઈકોર્ટનું કડક વલણ

ગુજરાત હાઈકોર્ટે સોમનાથ મંદિરની આસપાસ થયેલા સર્વેના અહેવાલો જાહેર કરવાની માગ કરતી એક જાહેર હિતની અરજી…

સરકારે કોમર્શિયલ એલપીજી સપ્લાય પરના તમામ પ્રતિબંધો હટાવ્યા

પશ્ચિમ એશિયાના સંકટના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી દેશના ઔદ્યોગિક સેક્ટરમાં જે દબાણ જોવા મળી રહ્યું હતું,…

રામ મંદિર દાન ચોરી કેસ

૮ સામે નામજોગ એફઆઈઆર, એસઆઈટી તપાસ બાદ એક્શન અયોધ્યા સ્થિત રામ મંદિરના ચઢાવામાં કથિત કૌભાંડના મામલે…

ઘરમાં સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો દીવો પ્રગટાવતી વખતે બોલો આ શક્તિશાળી મંત્ર

પૂજામાં દીવો પ્રગટાવતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સવારે ૦૫:૦૦ થી ૦૭:૦૦ અને સાંજે…

આજનું રાશિફળ, ૨૬ જૂન ૨૦૨૬

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૨૬-૦૬-૨૦૨૬ વારઃ શુક્રવાર તિથિ : જેઠ, સુદ બારશ નક્ષત્ર…

રથયાત્રા રૂટ પર એએમસી ની કાર્યવાહી

અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે આગામી 16મી જુલાઈએ નીકળનારી…