રાજકોટ હિટ એન્ડ રન:- રાજકોટ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કાર ચાલકે અડફેટે લેતા આશાસ્પદ યુવકનું…
Category: HEALTH
ગુજરાત રાજ્યમાં કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે : હવામાન વિભાગ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં કાળજાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ગુજરાત રાજ્યમાં આજે સિવિયર હિટવેવની આગાહી કરવામાં…
કોક્સબજાર એરપોર્ટ બંધ, ચક્રવાતી તોફાન મોચા બાંગ્લાદેશના દરિયાકાંઠે પહોંચતા પરીક્ષાઓ રદ
બાંગ્લાદેશ અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન મોચાનો સામનો કરવા માટે હાઈ એલર્ટ પર છે. આવતીકાલે આ તોફાન…
ખરગોન મધ્યપ્રદેશમાં બસ અકસ્માતમાં ૨૨ ના મોત; રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં શિખંડીથી ઇંદોર જઇ રહેલી બસ પુલ પરથી પડી જતા ૨૨ લોકોના મોત જ્યારે…
કોરોનાના કેસોમાં સતત ઘટાડો, નવા ૩૧ કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૧ કેસ નોંધાયા…
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૩ દિવસમાં ૩ અંગદાતાઓના અંગદાનથી ૯ વ્યક્તિઓને નવજીવન મળ્યું
૧૦૭ મા અંગદાનમા બ્રેઈનડેડ મનોજભાઇના લિવર તથા બે કિડનીના દાનથી ત્રણ વ્યક્તિઓનું જીવન બદલાયું અમદાવાદ સિવિલ…
અમદાવાદમાં લિંગ પરીક્ષણ કરતી વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી અને મધર્સ પ્રાઈડ હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ
જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં થતા…
અમદાવાદ રિવરફ્રંટ પર રમતા રમતા બાળક નદીમાં ડૂબ્યુ
અમદાવાદ રિવરફ્રન્ટ પર રમતા રમતા બાળક નદીમાં પડી ગયો હતો. જે અંગેની જાણ રિવરફ્રન્ટ પર ફરજ…
આજે એક્ટિવ થશે ચક્રવાત મોચા
ચક્રવાત મોચા:- ભારતીય હવામાન વિભાગે વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે…