જામનગર: નિવૃત પી.એસ.આઈના પુત્ર સહિત બે વ્યક્તિ પર જીવલેણ હુમલો

જામનગરમાં ગુરુદ્વાર ચોકડી પાસેની ધટના એક નિવૃત પીએસઆઇના પુત્ર સહિત બે વ્યક્તિ પર હીચકારો જીવલેણ હુમલો…

અમદાવાદ: શોર્ટકટમાં નાણાં કમાવા સોફ્ટવેર એન્જિનિયરની તરકીબ

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આઇ ટી કંપની બનાવેલા ઇમરજન્સી સોફ્ટવેરને હેક કરીને તેને બીજા નામે ખુબ જ…

યાત્રાધામ દ્વારકા: બે વર્ષ બાદ જગત મંદિરે યોજાશે ફુલડોલોત્સવ

કોરોનાકાળમાં યાત્રાધામ દ્વારકા જગતમંદિરમાં હોળી પર ફુલડોલ ઉત્સવ યોજાતો નહતો. જો કે અંતે આ વર્ષે દ્વારકા…

‘ધી કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ગુજરાતમાં કરાઈ કરમુક્ત

 ૧૯૯૦ વર્ષમાં થયેલ કશ્મીરી પંડિતો સાથે આચરાયેલી બર્બરતાની ઘટનાને પડદા પર ફરી તાજી કરતી ‘ધી કશ્મીર…

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજથી થશે પ્રારંભ

સંસદના બજેટસત્રના બીજા તબક્કાની આજથી શરૂઆત થશે. સંસદ સત્રની લોકસભા અને રાજ્યસભાની બેઠક સવારે ૧૧:૦૦ વાગ્યાથી…

બિગ બજારનું નામ હવે બદલાઈ જશે, ફ્યુચર ગ્રુપના લોકેશન પર રિલાયન્સ સ્ટોર શરૂ કરશે

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગયા સપ્તાહથી જ બિગ બઝારને તેના હાથમાં લેવાની શરૂઆથ…

હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી, ગુજરાતમાં હોળી પહેલાં જ ગરમીનો પારો ૪૦ ડીગ્રીએ પહોંચશે

ગુજરાતમાં હીટવેવની અસર શરૂ થઈ ગઈ છે. ઉનાળાની ગરમીનો અહેસાસ હવે થવા લાગ્યો છે. ત્યારે કચ્છ,…

અમદાવાદ: મેમ્કો-નરોડામાં ટ્રાફિક જામ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોને લઇને ડફનાળાથી એરપોર્ટ અને નોબલનગર સુધીનો રસ્તો બંધ કરવામાં આવતા નરોડા…

ચિલોડાથી દેહગામ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સતત બીજા દિવસે મેગા રોડ શો યોજાયો

ચિલોડાથી દેહગામ સુધી યોજાયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ સોમનાથ ટ્રસ્ટની બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતની ૨ દિવસીય મુલાકાતે છે. ત્યારે ગઈકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ…