અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા

ગુજરાતની સ્કૂલો, પોસ્ટ ઓફિસ અને વિવિધ કોર્ટને મેઈલ કરીને બોમ્બ વિસ્ફોટ કરીને ઉડાવી દેવાની ધમકી આપનારો…

અમદાવાદમાં જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામા’

અમદાવાદ શહેરના ઘીકાંટા વિસ્તારમાં આવેલી જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસ 3 માર્ચે રીતસરની છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. મુસ્લિમ…

બ્લડ મૂન વિશે વૈજ્ઞાનિક તથ્ય અને ધાર્મિક માન્યતા

ચંદ્ર ગ્રહણ આ વખતે ૩ માર્ચ, ૨૦૨૬ ના રોજ થવાનું છે. આ ગ્રહણ પર ચંદ્ર લાલ…

મંગળવારનું રાશિફળ: આ ૫ રાશિના લોકોને નસીબ આપશે સાથ

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૦૩-૦૩-૨૦૨૬ વારઃ મંગળવાર તિથિ : ફાગણ, સુદ પુનમ નક્ષત્ર…

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતમાં પણ એલર્ટ!

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં ભારત સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ…

પીએમ મોદી અને કાર્નીની મુલાકાતમાં થયા મહત્ત્વપૂર્ણ કરારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે સોમવારે મુલાકાત થઈ હતી. ભારત-કેનેડા સંબંધોને વધુ…

વિન્ડીઝને હરાવી ટીમ ઇન્ડિયા સેમિ ફાઈનલમાં

ટી-૨૦ વર્લ્ડકપમાં સુપર-૮ ની મેચમાં આજે ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિ ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે.…

ગુજરાતમાં ગરમી ૪૦ ડિગ્રી પાર કરશે

આજનું હવામાન:ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ માર્ચના મધ્યભાગથી અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ગયા અઠવાડિયાથી મોટાભાગના જિલ્લાઓમાં…

સ્વાસ્થ્યને લગતી આ સમસ્યાઓથી મળશે છુટકારો

જો તમે પણ સ્વસ્થ રહેવા અને રોગોથી બચવા માંગતા હો, તો દરરોજ સવારે ખાલી પેટે પલાળેલા…

સોમવારનું રાશિફળ: મીથુન રાશિના લોકો માટે ખુશીનો દિવસ રહેશે?

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૦૨-૦૩-૨૦૨૬ વારઃ સોમવાર તિથિ : ફાગણ, સુદ ચૌદશ નક્ષત્ર…