રસ્તામાં બાળકોને જોઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે અટકાવી ગાડી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદના અંબાલીના ગ્રામજનો સાથે સંપર્ક કર્યો હતો. અંબાલી પાસેથી પસાર થતી વખતે બાળકો અને ગ્રામજનોને મુખ્યમંત્રી મળ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આણંદ જિલ્લાના અંબાલી ગામ નજીક અચાનક ગાડી થોભાવી ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીના આ અણધાર્યા વિરામથી સ્થાનિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *