રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવો?

રાત્રે એક ગ્લાસ નવશેકું પાણી પીવું એ દિવસનો થાક દૂર કરવા માટે ફાયદાકારક હોઈ શકે છે. આ માત્ર થાકને જ દૂર કરતું નથી, પરંતુ પાચનમાં પણ સુધારો કરે છે. તે તમારી ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે

Lifestyle: આરોગ્ય, ફેશન, ફિટનેસ અને ટ્રાવેલ માટે ટોચની ટિપ્સ અને ટ્રેન્ડ્સ  - Latest Lifestyle and Fashion Trends, Beauty and Health Tips, Relationship  Advice in Gujarati

ભાગદોડભરી અને તણાવભરી જિંદગીમાં આજકાલ ઘણા લોકો બરાબર ઊંઘી શકતા નથી. આવી સ્થિતિમાં રાત્રે એક ગ્લાસ નવશેકું પાણી પીવું એ દિવસનો થાક દૂર કરવા માટે ફાયદાકારક હોઈ શકે છે. આ માત્ર થાકને જ દૂર કરતું નથી, પરંતુ પાચનમાં પણ સુધારો કરે છે. તે તમારી ઊંઘની ગુણવત્તામાં પણ સુધારો કરે છે.

ઊંઘ અચાનક ઉડી જાય તો થોડું સાવધાન થઈ જવું, આ કોઈ ગૂઢ સંકેત હોઈ શકે છે

ઊંઘ સુધારે છે

રાત્રે ગરમ પાણી પીવાથી મસલ્સ રિલેક્સ થાય છે. તેના ઉપયોગથી મન શાંત થાય છે, જેનાથી ઊંઘ સારી આવે છે. જેમને અનિદ્રા કે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો તેમણે સૂતાં પહેલાં ગરમ પાણી પીવું જોઇએ.

How to Reduce Fatty Liver: ભોજનની થાળીમાં રાખો 3 ચીજો, આટલા દિવસમાં રિવર્સ  થશે ફૅટી લિવર; જાણો અન્ય ટિપ્સ - celebrity nutritionist shared 5 effective  diet tips to reverse fatty liver in

ટોક્સિનને કરે છે બહાર

આજકાલ ઘણા લોકો બહાર બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાય છે. આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી શરીરને અંદરથી ડિટોક્સ કરવામાં મદદ મળે છે. તેના કારણે શરીરમાં રહેલા ઝેરી તત્વો સરળતાથી દૂર થઇ જાય છે.

તમારી આ આદતો પાચનતંત્રને બનાવે છે કમજોર, આજે જ તેને બદલો અને રહો સ્વસ્થ -  Gujarati News | These habits of ours make the digestive system weak - TV9  Gujarati

પાચન તંત્ર વધુ સારું થાય છે

નવશેકું પાણી પીવાથી પાચનતંત્ર સારું રહે છે. રાત્રે જમ્યા પછી નવશેકું પાણી ખોરાક પચાવવામાં મદદરૂપ થાય છે. તેનાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓ થતી નથી. સવારે પેટ પણ સરળતાથી અને જલ્દીથી સાફ થઈ જાય છે.

વજનને કંટ્રોલ કરે છે

વજન ઓછું કરવા માંગતા લોકો માટે ગરમ પાણી એ એક સારો વિકલ્પ છે. તે મેટાબોલિઝમને વેગ આપે છે, જેનાથી શરીર વધુ કેલરી બર્ન કરે છે. રાત્રે નવશેકું પાણી પીવાથી ફેટ બ્રેકડાઉનની પ્રક્રિયા પણ ઝડપી બને છે.

Skin Glowing GIFs - Find & Share on GIPHY

ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખે છે

રાત્રે નવશેકું પાણી પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે, જેથી ઓક્સિજન અને પોષક તત્વો ત્વચા સુધી સરળતાથી પહોંચી જાય છે. તેનાથી ત્વચા ઉંડાઇથી સાફ થાય છે. તે ખીલ અને કરચ

વિશ્વ સમાચાર રિપોર્ટર

( કલ્પેશ એન લીંબાસિયા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *