પીએમ મોદીએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહે પરિવાર સાથે વોટિંગ કર્યું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મતદાનને લઇ…

અમેરિકામાં વ્હાઇટ હાઉસના સંવાદદાતા ડિનર કાર્યક્રમમાં ગોળીબાર

રાષ્ટ્રપતિ ટ્રમ્પ સુરક્ષિત અમેરિકાના વ્હાઇટ હાઉસના સંવાદદાતા ડિનર સમારોહમાં અંધાધૂંધી ગોળીબાર થયો છે. આ કાર્યક્રમમાં યુએસ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી

આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સેમિફાઈનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઇ ગયું છે.…

અજાણ્યાની બેગ પકડતા પહેલા ૧૦૦ વાર વિચારજો!

ભારતીય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ માલદીવનો પ્રવાસ કરનારા ભારતીયો માટે ૨૩ એપ્રિલે ચેતવણીરૂપ એડવાઈઝરી જાહેર કરી…

અસહ્ય ગરમીમાં આ ખાસ કોલ્ડ કોફી ટ્રાય કર્યા વગર તમારો ઉનાળો અધૂરો હશે!

સામાન્ય ગરમ કોફીથી વિપરીત, વિશ્વના ઘણા ભાગોમાં વિવિધ પ્રકારની કોલ્ડ કોફી શૈલીઓ લોકપ્રિય છે. દૂધ અથવા…

આજનું રાશિફળ, ૨૬ એપ્રિલ ૨૦૨૬

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત   તારીખઃ ૨૬-૦૪-૨૦૨૬ વારઃ રવિવાર તિથિ : વૈશાખ, સુદ દશમ…

પંજાબમાં પક્ષપલટા પર સંગ્રામ

હરભજન સિંહના ઘરની બહાર લખાયું ‘ગદ્દાર‘ પંજાબમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયેલા રાજ્યસભા સાંસદોને…

પરપ્રાંતિય યુવતીને પ્રેમ જાળમાં ફસાવી

અમદાવાદના બાવળા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. એક ૨૦ વર્ષીય પરપ્રાંતિય યુવતીને…

આઈપીએલ મેચમાં દુર્ઘટના

દિલ્હીનો સ્ટાર બોલર એન્ગિડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, એમ્બ્યુલન્સ મેદાનમાં બોલાવવી પડી, નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં…

ઈરાની વિદેશ મંત્રી ઈસ્લામાબાદ પહોંચ્યા

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અમેરિકા સાથે પરોક્ષ શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાન પહોંચ્યા છે. આ પ્રવાસ…