રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો

સંસદમાં બજેટ સત્રમાં આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંબોધન કર્યું. તેમણે ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો…

અમેરિકામાં ભારતની વસ્તુઓ પર હવે ૨૫ થી ઘટી ૧૮ % ટેરિફ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ એક અત્યંત મહત્વપૂર્ણ…

ઠંડીમાં પીવો કાશ્મીરી કહવા

કાશ્મીરી કહવા શિયાળામાં શરદી, ઉધરસથી બચાવવામાં અને નબળી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં ખૂબ મદદગાર છે. કાશ્મીરી…

મંગળવારનું રાશિફળ: મીથુન રાશિના જાતકો વ્યવસાયમાં નુકસાન શક્ય છે?

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૦૩-૦૧-૨૦૨૬ વારઃ મંગળવાર તિથિ : મહા, વદ-બીજ નક્ષત્ર :…

પાકિસ્તાન ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત સાથે મેચ નહીં રમે

ભારતમાં યોજાનારા આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૬ ને લઈને પાકિસ્તાને નવું નાટક શરૂ કરી દીધું છે. હંમેશા…

બજેટ ૨૦૨૬: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૬ માં આવકવેરાને લઈને મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરકાર આગામી ૧ એપ્રિલ,…

શરીરને હાઇડ્રેટેડ થવામાં કેટલો સમય લાગે છે? પાણી પીધા પછી શું થાય છે?

પાણી પીવાના પહેલા ઘૂંટડાથી લઈને શરીરના કોષો સુધી પહોંચવા સુધીની પ્રક્રિયા વૈજ્ઞાનિક રીતે ખૂબ જ રસપ્રદ…

સોમવારનું રાશિફળ: મીન રાશિના જાતકોને નજીકના મિત્રની સલાહ ફાયદાકારક સાબિત થશે?

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૦૨-૦૧-૨૦૨૬ વારઃ સોમવાર તિથિ : મહા, વદ-એકમ નક્ષત્ર :…

નાણામંત્રી નિર્મલા સીતારમણ ૯ મી વખત રજૂ કરશે સામાન્ય બજેટ

  ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ની સવારે ૧૧:૦૦ વાગ્યે જ્યારે નાણામંત્રી બજેટ ભાષણ શરૂ કરશે ત્યારે તે…

મોંઘી ક્રીમને બાય બાય કહો

તમે ડલ સ્કીનની સમસ્યાથી પરેશાન છો તો તમે ઘરે સરળતાથી હોમમેઇડ નાઇટ ક્રીમ બનાવી શકો છો.…