ગુજરાતમાં ૧૬ જુલાઈથી ફરી બદલાશે હવામાન

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાની ગતિવિધિ નબળી પડતાં ઉકળાટ અને ગરમીમાં વધારો થયો છે. હવે હવામાન…

જગન્નાથ રથયાત્રામાં સોનાના ઝાડૂથી કેમ થાય છે સફાઈ?

૧૬ જુલાઈથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ યાત્રા સાથે જોડાયેલી એક…

આજનું રાશિફળ, ૧૫ જુલાઈ ૨૦૨૬

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૧૫-૦૭-૨૦૨૬ વારઃ બુધવાર તિથિ : અષાઢ, સુદ એકમ નક્ષત્ર…

અમદાવાદ: સાબરમતી યાર્ડમાં પડેલા પેસેન્જર કોચમાં ભીષણ આગ

ભીષણ આગ કાબૂમાં આવતા કારણોની તપાસ શરૂ અમદાવાદમાં આવેલા સાબરમતી યાર્ડમાં પડેલા એક પેસેન્જર કોચ(ડબ્બા)માં અચાનક…

અમદાવાદમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ

પોલીસને છેતરવા ‘ચોકલેટ રેપર’ માં એમડી ડ્રગ્સ વેચતી મહિલા ઝડપાઈ અમદાવાદ શહેરમાંથી નશાના કારોબારની એક અત્યંત…

કોમી એકતાની અનોખી મિસાલ

અમદાવાદની ૧૪૯ મી જગન્નાથ રથયાત્રા પૂર્વે મુસ્લિમ બિરાદરોએ અર્પણ કર્યો ‘એકતા રથ’ કોમી એકતાની અનોખી મિસાલ:…

અમદાવાદ: સુભાષ બ્રિજની જગ્યાએ નવો પુલ બે વર્ષે તૈયાર થશે!

અમદાવાદની સાબરમતી નદી પરના સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડીને નવો બનાવવાનો નિર્ણય કરાયા બાદ ૮ લેનના નવા…

સ્વપ્નમાં દેખાય આ ૫ સંકેત તો સમજો માતા લક્ષ્મીની કૃપા વરસવાની છે

ઘણા લોકોને રાત્રે ઊંઘ દરમિયાન વિવિધ પ્રકારના સપના આવે છે. કેટલાક સપના એટલા વિચિત્ર હોય છે…

આજનું રાશિફળ, ૧૪ જુલાઈ ૨૦૨૬

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૧૪-૦૭-૨૦૨૬ વારઃ મંગળવાર તિથિ : જેઠ, વદ અમાસ નક્ષત્ર…

અમદાવાદ: આજથી શરૂ થયો આરટીઓ નો હાઈટેક એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક

અમદાવાદ આરટીઓ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની કસોટીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે…