અમદાવાદમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ

પોલીસને છેતરવા ‘ચોકલેટ રેપર’ માં એમડી ડ્રગ્સ વેચતી મહિલા ઝડપાઈ અમદાવાદ શહેરમાંથી નશાના કારોબારની એક અત્યંત…

હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યું

પહેલગામ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ પહલગામ આતંકવાદી હુમલા કેસમાં લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદની આસપાસ સકંજો કડક બન્યો…

કોમી એકતાની અનોખી મિસાલ

અમદાવાદની ૧૪૯ મી જગન્નાથ રથયાત્રા પૂર્વે મુસ્લિમ બિરાદરોએ અર્પણ કર્યો ‘એકતા રથ’ કોમી એકતાની અનોખી મિસાલ:…

અમદાવાદ: સુભાષ બ્રિજની જગ્યાએ નવો પુલ બે વર્ષે તૈયાર થશે!

અમદાવાદની સાબરમતી નદી પરના સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડીને નવો બનાવવાનો નિર્ણય કરાયા બાદ ૮ લેનના નવા…

ટ્રમ્પનો નવો ફતવો : હોર્મુઝ અમેરિકાનું, ૨૦ % ટોલ વસૂલીશું

અમેરિકન પ્રમુખના દાવાના કારણે આખા વિશ્વમાં સનસનાટી મચી : – કેશમ ટાપુ, જાસ્ક, બુશહર પરમાણુ વીજ…

સ્વપ્નમાં દેખાય આ ૫ સંકેત તો સમજો માતા લક્ષ્મીની કૃપા વરસવાની છે

ઘણા લોકોને રાત્રે ઊંઘ દરમિયાન વિવિધ પ્રકારના સપના આવે છે. કેટલાક સપના એટલા વિચિત્ર હોય છે…

આજનું રાશિફળ, ૧૪ જુલાઈ ૨૦૨૬

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૧૪-૦૭-૨૦૨૬ વારઃ મંગળવાર તિથિ : જેઠ, વદ અમાસ નક્ષત્ર…

આકાશમાં રચાયો ૧૦,૦૦૦ કિ.મી. લાંબો વાદળોનો પટ્ટો

દેશમાં ચોમાસાની ગતિ ધીમી પડતાં ખેડૂતો અને સામાન્ય જનતા ચિંતામાં મૂકાઈ ગઈ છે. જો કે, નિરાશ…

અમદાવાદ: આજથી શરૂ થયો આરટીઓ નો હાઈટેક એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક

અમદાવાદ આરટીઓ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની કસોટીને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે…

ભારતીય રેલવેના એસી કોચમાંથી ૧.૨૭ કરોડ બેડશીટ, ટુવાલ, ધાબળા અને ઓશિકા ચોરાઈ ગયા

વિશ્વ સમાચાર એ ભારતીય રેલવેના તમામ ૬૯ વિભાગો પાસેથી આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી. આનાથી ઘણા…