આજનું રાશિફળ, ૩૦ જૂન ૨૦૨૬

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૩૦-૦૬-૨૦૨૬ વારઃ મંગળવાર તિથિ : જેઠ, વદ એકમ નક્ષત્ર…

દેશના તમામ તીર્થધામોને પાછળ છોડી સોમનાથ બન્યું નંબર-૧!

ટુરીઝમ એવોર્ડમાં મેળવ્યું સર્વોચ્ચ સ્થાન ગુજરાતના ગૌરવ સમાન સોમનાથ મંદિર માટે ગર્વની ક્ષણ આવી છે. દેશના…

ગુજરાત માટે મોટા સમાચાર !

મુંબઈ બાદ અમદાવાદ-દિલ્હી વચ્ચે દોડશે દેશની હાઈસ્પીડ બુલેટ ટ્રેન કેન્દ્ર સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન બાદ હવે…

પાસપોર્ટ થી લઇ આધાર કાર્ડ ૧ જુલાઇથી બદલાશે આ ૭ નિયમ

૧ જુલાઇથી ઘણા નવા નિયમ લાગુ થવાના છે, જેની દરેક વ્યક્તિ પર અસર થશે. નવા નિયમની…

મોરેશિયસના પીએમ રામગુલામ સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે(૨૮ જૂન) સેશેલ્સની રાજધાનીમાં મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત કરી અને તેમના…

હોર્મુઝ સંકટ વચ્ચે અમેરિકા-ઈરાન વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ

અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સૈન્ય સંઘર્ષ હાલ પૂરતો અટક્યો છે. હોર્મુઝની ખાડી…

પેટ્રોલ, ડીઝલ બાદ હવે પાણીની બચત કરવા મોદીની અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ના ૧૩૫ માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધ્યા હતા. મારી વિનંતી બાદ લોકોએ…

વટસાવિત્રી પૂર્ણિમા ૨૦૨૬

સોમવારના શુભ સંયોગમાં કરો આ પૂજા, મળશે અખંડ સૌભાગ્ય આ વર્ષે સોમવાર અને મૂળ નક્ષત્રનો દુર્લભ…

આજનું રાશિફળ, ૨૯ જૂન ૨૦૨૬

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૨૯-૦૬-૨૦૨૬ વારઃ સોમવાર તિથિ : જેઠ, સુદ પૂનમ નક્ષત્ર…

અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા પેસેન્જરના ટ્રોલી બેગમાંથી ૧૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટે ડ્રગ્સ તસ્કરી વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે.…