ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય

ગુજરાત રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપનમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ટ્રાફિક બ્રિગેડ (ટીઆરબી) જવાનો માટે રાજ્ય સરકાર…

રશિયા પર નિર્ભરતા ઘટશે?

જર્મની સાથેના સંરક્ષણ કરારો અંગે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, ‘સંરક્ષણ ખરીદી માટે…

જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં દેખાયા ડ્રોન

પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરી છે. રવિવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લામાં…

કાકા-ભત્રીજા ફરી એક થશે?

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગઠબંધનનું રાજકારણ તેજ બન્યું છે. એક તરફ જ્યાં ઠાકરે બ્રધર્સ એક…

ઉગ્ર આંદોલનો વચ્ચે ઈરાનમાં પરિસ્થિતિ ગંભીર

ઈરાનમાં સત્તાધીશો વિરુદ્ધ ઉગ્ર આંદોલન થઈ રહ્યા છે. જેમાં અનેક લોકોના મોત થયાના અહેવાલ છે. લોકો…

પીએમ મોદી આજે સોમનાથ મહાદેવની પૂજા બાદ ૨ કિ.મી.ની શૌર્યયાત્રા

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ…

પીએમ મોદીએ સોમનાથમાં નિહાળ્યો ભવ્ય ડ્રોન શો

સોમનાથના આભને આંબતી ભવ્ય આતશબાજી અને સોમનાથની ભવ્યતા, દિવ્યતા તથા અદમ્ય અનુભૂતિને વર્ણવતા ભવ્ય ડ્રોન શોએ…

ટ્રમ્પની ટેરિફની ધમકીઓ પર ભારતનો રોકડો જવાબ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર રશિયાથી ઓઇલ ખરીદવા મુદ્દે ભારતને ધમકી આપી રહ્યા છે. સાથે સાથે…

શેરબજાર કડડભૂસ

ભારતીય શેરબજારમાં છેલ્લા પાંચ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોકાણકારો ચિંતિત છે.…

ઈડીના દરોડા મુદ્દે બંગાળથી દિલ્હી સુધી ઘમસાણ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારે કોલકાતામાં…