ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન મોદી હાઈલેવલ બેઠક

ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખ ઈમેન્યુઅલ મેકોન ચાર દિવસના ભારત પ્રવાસે મંગળવારે મુંબઈ પહોંચ્યા છે. મહારાષ્ટ્ર લોકભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મેકોન વચ્ચે મુલાકાત થઈ છે. પીએમ મોદીએ ઉષ્માભેર ફ્રાંસના રાષ્ટ્ર પ્રમુખનું સ્વાગત કર્યું હતું. મંગળવારે ભારત અને ફ્રાંસ વચ્ચે છેલ્લા એક દાયકાની સૌથી મોટી સંરક્ષણ ડીલ થવા જઈ રહી છે. જેમાં બહરત ૧૧૪ રાફેલ ફાઇટર જેટ ફ્રાંસ પાસેથી ખરીદશે. બંને નેતાઓ વચ્ચેની હાઇ લેવલ બેઠક બાદ તેની જાહેરાત.

ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન મોદી હાઈલેવલ બેઠક, ફ્રાન્સના પ્રમુખ 'AI ઇમ્પેક્ટ સમિટ'માં આપશે હાજરી 1 - image

આ પ્રવાસનું સૌથી મોટું કેન્દ્રબિંદુ ૩.૨૫ લાખ કરોડની ઐતિહાસિક રાફેલ ડીલ છે. આ આઝાદી પછીની સૌથી મોટી હથિયાર ખરીદી હશે, જે અંતર્ગત ભારત ફ્રાંસની દસોલ્ટ એવિએશન કંપની પાસેથી ૧૧૪ આધુનિક રાફેલ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ(MRFA) ખરીદવા જઈ રહ્યું છે. આ ડીલ હેઠળ ૧૮ વિમાન તૈયાર સ્થિતિમાં ફ્રાંસથી આવશે, જ્યારે બાકીના ૯૬ વિમાનોનું નિર્માણ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ ભારતમાં જ કરવામાં આવશે. જેની સત્તાવાર જાહેરાત બેઠક બાદ થઈ શકે છે.

India-France Partnership Has No Boundaries: PM Modi After Bilateral With Emmanuel Macron in Mumbai | India News - Times Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *