U-૧૯ વર્લ્ડ કપ ૨૦૨૬: ભારત ૧૦ મી વખત ફાઈનલમાં પહોંચ્યું

U-૧૯ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને ૭ વિકેટે હરાવી ૧૦મી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.…

આગામી ત્રણ દિવસ હવામાન ખરાબ રહેશે!

આજનું હવામાન: આંતરરાષ્ટ્રીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે રાજ્યના ૨૮ થી વધુ સ્થળોએ વરસાદની ચેતવણી જારી…

શું તમારી બીમારીનું કારણ ઓછી ઊંઘ તો નથીને?

૨૦૨૬ માં ૩ માંથી ૧ પુખ્ત વયના લોકોને ૭-૯ કલાકની સંપૂર્ણ ઊંઘ લઇ રહ્યા નથી. ડિજિટલ…

બુધવારનું રાશિફળ: મકર રાશિના જાતકો માટે આવકના નવા સ્ત્રોત વિકસિત થશે

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૯૪-૦૨-૨૦૨૬ વારઃ બુધવાર તિથિ : મહા, વદ-ત્રીજ નક્ષત્ર :…

ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા

ક્રિકેટના નિયમો બનાવનારી સંસ્થા મેરીલેબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ રમતની ‘લોઝ ઑફ ક્રિકેટ’ના નવા નિયમો જાહેર કર્યા…

બજેટ બાદ હવે આમ આદમી માટે ૬ ફેબ્રુઆરીએ થઈ શકે આ મોટું એલાન

૬ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ આરબીઆઈ ની મોનેટરી પોલિસી મિટિંગ પર બધાની નજર ટકી છે. એવામાં…

અમેરિકામાં ભારતની વસ્તુઓ પર હવે ૨૫ થી ઘટી ૧૮ % ટેરિફ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ એક અત્યંત મહત્વપૂર્ણ…

ઠંડીમાં પીવો કાશ્મીરી કહવા

કાશ્મીરી કહવા શિયાળામાં શરદી, ઉધરસથી બચાવવામાં અને નબળી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં ખૂબ મદદગાર છે. કાશ્મીરી…

મંગળવારનું રાશિફળ: મીથુન રાશિના જાતકો વ્યવસાયમાં નુકસાન શક્ય છે?

આજનું પંચાંગ અને શુભ-અ શુભ મુહૂર્ત તારીખઃ ૦૩-૦૧-૨૦૨૬ વારઃ મંગળવાર તિથિ : મહા, વદ-બીજ નક્ષત્ર :…

પાકિસ્તાન ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત સાથે મેચ નહીં રમે

ભારતમાં યોજાનારા આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૬ ને લઈને પાકિસ્તાને નવું નાટક શરૂ કરી દીધું છે. હંમેશા…