બાળકોને ફેસબુક-ઈન્સ્ટાના રવાડે ચડાવવા મામલે મેટાએ ઘૂંટણ ટેકવ્યા!

સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે. બાળકો અને કિશોરોમાં ઇન્સ્ટાગ્રામ…

સાવધાન: આજે મોટા ભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

આજે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ (IMD) એ ૨૬ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન…

ડુંગરપુરમાં ચાલુ શાળાએ અચાનક જર્જરિત રૂમની છત ધરાશાયી થઈ

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી સરકારી બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોમવારે એક સરકારી ઉચ્ચ પ્રાથમિક…

હવે પિઝા ખાવાનું બંધ કરી દો

ડોમિનોઝ પિઝામાંથી નિકળી શેકાઈ ગયેલી માખી રાજકોટમાં ફૂડ સેફ્ટીને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના…

ઈરાન અને ઓમાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવક વહેંચવા સંમત થયા

ઈરાન જહાજો પાસેથી ટોલ વસૂલશે તસ્નીમ ન્યૂઝ એજન્સીએ રિવોલ્યુશનરી ગાર્ડ્સના પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે અમેરિકા…

નેપાળમાં આવેલા પૂરમાં અત્યાર સુધી ૧૬૨ લોકોના મોત

નેપાળમાં આવેલા પૂરમાં અત્યાર સુધી ૧૦૦ થી વધારે ભારતીય ગુમ, તબાહીના ૧૦ મુખ્ય પોઈન્ટ્સ. નેપાળમાં ભોટેકોશી…

અમદાવાદમાં ચાંદીની રાખડીનું ધૂમ વેચાણ

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજવતો રક્ષાબંધનનો તહેવાર સોની બજાર માટે આ વર્ષે અત્યંત ફળદાયી સાબિત થયો છે.…

ખાનગી ટ્રાવેલ્સ મારફતે ડ્રગ્સની હેરાફેરી? નરોડા પોલીસે કર્યો મોટો પર્દાફાશ

અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસે ડ્રગ્સ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી કરોડો રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું છે.…

નેપાળમાં પૂરનો કહેર: ભારતે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ તરીકે મોકલી કટોકટી સહાય

નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ભારતે તાત્કાલિક ધોરણે વાયુસેનાના વિમાન દ્વારા ૧૦ ટન રાહત સામગ્રી અને…

આ વર્ષે રક્ષાબંધન પર પંચકનો પડછાયો

જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત, પંચકનો સમય અને પૂજા વિધિ રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, સ્નેહ…